I remain confident of this: I will see the goodness of the Lord in the land of the living. Wait for the Lord; be strong and take heart and wait for the Lord. Psalm 27:13-14. (NIV UK)
ગીતશાસ્ત્ર 27:13-14 GUJOVBSI
[13] આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત]. [14] યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.
https://bible.com/bible/1691/psa.27.13-14.GUJOVBSI